જનરલ નોલેજ --- પ્રશ્નો અને જવાબ

                      જનરલ નોલેજ---પ્રશ્નો અને જવાબ

૧. આપણા દેશ ની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશ ની કુલ ભૂમિ ભાગ ના કેટલા વિસ્તારમાં જંગલો હોવા           આવશ્યક છે ? 
                     ૩૩%
૨.  "અર્જુન" વૃક્ષની ઔષધીય ઉપયોગીતા શું છે ?
                    હૃદય રોગની સારવાર
૩.  "કાથો" કયા વુક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે ?
                    ખેર
૪. "સુંઠ" કયા છોડમાંથી બનાવવામાં આવે છે ?
                    આદુ 
૫.  "ત્રિફળ" ઔષધીમાં કયા વ્રુક્ષ નું ફળ વપરાય છે ?
                    આમળા
૬.  કઈ વનસ્પતિના બીજ ના તેલ માંથી "બાયોડીઝલ" મેળવવામાં આવે છે ?
                     રતનજોત
૭.  મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિ ને શું કહેવામાં આવે છે ?
                     ટેકશીદરમી
૮.  "અળસિયા" નું લિંગ જણાવો ?
                      ઉભયલીંગી 
૯.  કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
                        ઝરખ
૧૦.  વાંસનો સમાવેશ સામા થાય છે ?
                         ઘાસ
૧૧.  પૃથ્વી ને કુલ કેટલા કટીબદ્ધો માં વહેંચવા માં આવેલ છે ?
                         ૩ (ત્રણ)
૧૨.  કયા સસ્તન  પ્રાણીને ચાર ઢીચણ હોય છે ? 
                          હાથી
૧૩.  સિહ જયારે એકથી વધારે સંખ્યામાં હોય તો તે સમૂહ ને  શું કહેવાય ?
                          પ્રાઈડ
૧૪.  ટાઈગોન (tigon) શું છે ?
                         વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
૧૫.  કયા ભારતીય પક્ષી ને, પક્ષીઓ ના "પોલીસ પટેલ" તરીકે ઓળખવા માં આવે છે ?
                          કાળો કોશી
૧૬.  વિશ્વની સૌંથી લાંબી નદી કઈ છે ?
                          નાઇલ
૧૭.  પૃથ્વી ની સપાટી ને વીંટળાઈ ને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ?
                          ક્ષોભાવરણ
૧૮.  ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ?
                           ૨૯%
૧૯.  કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્ય માં આવેલો છે ?
                           મધ્યપ્રદેશ
૨૦.  ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેસન ઓફ નેચર ( IUCN) સંસ્થાની રેડ લીસ્ટ યાદીમાં ગુજરાતના              સિંહને કઈ કક્ષામાં મુકવા માં આવેલ છે ?
                            વિનાશના આરે
૨૧.  વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ"             તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું ?
                            ૨૦૧૧
૨૨.  "વિશ્વ ઓઝોન દિવસ" દર વરસે કઈ તારીખે ઉજવવા માં આવે છે ?
                            ૧૬ સપ્ટેમ્બર
૨૩.  વાતાવરણમાં કાર્બન ડાયોક્ષાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
                             ૦.૦૦૩
૨૪.  કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે ?
                             ઠેરીયાર
૨૫.  કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ?
                             દચીગામ
૨૬.  કુક ભૌગોલીક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટીએ કયા જીલ્લામાં           વન વિસ્તારની ટકાવારી સૌંથી વધુ છે ?
                               ડાંગ
૨૭.  વર્ષ ૨૦૧૫ માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ ઉજવણી થઇ હતી ?
                               જાનકીવન
૨૮.  ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વરસે કઈ                સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
                                ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા
૨૯.  બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આસરે કેટલો હોય છે ?
                                ૧૨ કલાક અને ૨૫ મિનીટ
૩૦.  ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય અભયારણ્યમાં જોવા મળે છે ?
                              વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન













No comments

Theme images by Cimmerian. Powered by Blogger.