अद्भुत है इंसान का शरीर

क्यों हैरान करता है इंसान , वैज्ञानिकों को
अद्भुत है इंसान का शरीर

जबरदस्त फेफड़े
हमारे फेफड़े हर दिन 20 लाख लीटर हवा को फिल्टर करते हैं. हमें इस बात की भनक भी नहीं लगती. फेफड़ों को अगर खींचा जाए तो यह टेनिस कोर्ट के एक हिस्से को ढंक देंगे.

ऐसी और कोई फैक्ट्री नहीं
हमारा शरीर हर सेकंड 2.5 करोड़ नई कोशिकाएं बनाता है. साथ ही, हर दिन 200 अरब से ज्यादा रक्त कोशिकाओं का निर्माण करता है. हर वक्त शरीर में 2500 अरब रक्त कोशिकाएं मौजूद होती हैं. एक बूंद खून में 25 करोड़ कोशिकाएं होती हैं.

लाखों किलोमीटर की यात्रा
इंसान का खून हर दिन शरीर में 1,92,000 किलोमीटर का सफर करता है. हमारे शरीर में औसतन 5.6 लीटर खून होता है जो हर 20 सेकेंड में एक बार पूरे शरीर में चक्कर काट लेता है.

धड़कन, धड़कन
एक स्वस्थ इंसान का हृदय हर दिन 1,00,000 बार धड़कता है. साल भर में यह 3 करोड़ से ज्यादा बार धड़क चुका होता है. दिल का पम्पिंग प्रेशर इतना तेज होता है कि वह खून को 30 फुट ऊपर उछाल सकता है.

सारे कैमरे और दूरबीनें फेल
इंसान की आंख एक करोड़ रंगों में बारीक से बारीक अंतर पहचान सकती है. फिलहाल दुनिया में ऐसी कोई मशीन नहीं है जो इसका मुकाबला कर सके.

नाक में एंयर कंडीशनर
हमारी नाक में प्राकृतिक एयर कंडीशनर होता है. यह गर्म हवा को ठंडा और ठंडी हवा को गर्म कर फेफड़ों तक पहुंचाता है.

400 किमी प्रतिघंटा की रफ्तार
तंत्रिका तंत्र 400 किलोमीटर प्रतिघंटा की रफ्तार से शरीर के बाकी हिस्सों तक जरूरी निर्देश पहुंचाता है. इंसानी मस्तिष्क में 100 अरब से ज्यादा तंत्रिका कोशिकाएं होती हैं.

जबरदस्त मिश्रण
शरीर में 70 फीसदी पानी होता है. इसके अलावा बड़ी मात्रा में कार्बन, जिंक, कोबाल्ट, कैल्शियम, मैग्नीशियम, फॉस्फेट, निकिल और सिलिकॉन होता है.

बेजोड़ झींक
झींकते समय बाहर निकले वाली हवा की रफ्तार 166 से 300 किलोमीटर प्रतिघंटा हो सकती है. आंखें खोलकर झींक मारना नामुमकिन है.

बैक्टीरिया का गोदाम
इंसान के वजन का 10 फीसदी हिस्सा, शरीर में मौजूद बैक्टीरिया की वजह से होता है. एक वर्ग इंच त्वचा में 3.2 करोड़ बैक्टीरिया होते हैं.

ईएनटी की विचित्र दुनिया
आंखें बचपन में ही पूरी तरह विकसित हो जाती हैं. बाद में उनमें कोई विकास नहीं होता. वहीं नाक और कान पूरी जिंदगी विकसित होते रहते हैं. कान लाखों आवाजों में अंतर पहचान सकते हैं. कान 1,000 से 50,000 हर्ट्ज के बीच की ध्वनि तरंगे सुनते हैं.

दांत संभाल के
इंसान के दांत चट्टान की तरह मजबूत होते हैं. लेकिन शरीर के दूसरे हिस्से अपनी मरम्मत खुद कर लेते हैं, वहीं दांत बीमार होने पर खुद को दुरुस्त नहीं कर पाते.

मुंह में नमी
इंसान के मुंह में हर दिन 1.7 लीटर लार बनती है. लार खाने को पचाने के साथ ही जीभ में मौजूद 10,000 से ज्यादा स्वाद ग्रंथियों को नम बनाए रखती है.

झपकती पलकें
वैज्ञानिकों को लगता है कि पलकें आंखों से पसीना बाहर निकालने और उनमें नमी बनाए रखने के लिए झपकती है. महिलाएं पुरुषों की तुलना में दोगुनी बार पलके झपकती हैं.

नाखून भी कमाल के
अंगूठे का नाखून सबसे धीमी रफ्तार से बढ़ता है. वहीं मध्यमा या मिडिल फिंगर का नाखून सबसे तेजी से बढ़ता है.

तेज रफ्तार दाढ़ी
पुरुषों में दाढ़ी के बाल सबसे तेजी से बढ़ते हैं. अगर कोई शख्स पूरी जिंदगी शेविंग न करे तो दाढ़ी 30 फुट लंबी हो सकती है.

खाने का अंबार
एक इंसान आम तौर पर जिंदगी के पांच साल खाना खाने में गुजार देता है. हम ताउम्र अपने वजन से 7,000 गुना ज्यादा भोजन खा चुके होते हैं.

बाल गिरने से परेशान
एक स्वस्थ इंसान के सिर से हर दिन 80 बाल झड़ते हैं.

सपनों की दुनिया
इंसान दुनिया में आने से पहले ही यानी मां के गर्भ में ही सपने देखना शुरू कर देता है. बच्चे का विकास वसंत में तेजी से होता है.

नींद का महत्व
नींद के दौरान इंसान की ऊर्जा जलती है. दिमाग अहम सूचनाओं को स्टोर करता है. शरीर को आराम मिलता है और रिपेयरिंग का काम भी होता है. नींद के ही दौरान शारीरिक विकास के लिए जिम्मेदार हार्मोन्स निकलते हैं.

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં.
પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું..
"હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ?"
પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને ફક્ત સ્મિત આપ્યું.
પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
'હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી પણ, એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..'
રુક્મિણી : કયું પાપ નાથ ?
શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ..
એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતાં. પણ, એમણે મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ?
આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું..
રુક્મિણી : એ સાચું સ્વામી.. પણ, કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ?
શ્રીકૃષ્ણ : મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ. તેને શ્રદ્ધા હતી કે, દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે.
પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં, ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે, કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો..
હે રુક્મિણી, આ એક જ પાપ એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું. અને કાળની અકળ ગતિ જુઓ, કે એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું અને તેનાં મૃત્યુનું કારણ બન્યું..
.
.
આ જ છે કર્મનો સિદ્ધાંત..
.
કોઈને કરેલા અન્યાય ની એક જ પળ
જીવન આખાની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે..
.
સગવડતા-સરળતા હોય ત્યારે,
અછત ન હોય ત્યારે,
કીર્તિ કમાવાનાં હેતુથી,
દંભ અને અહંકાર પોષવા,
સ્વાર્થપૂર્વક,
અયોગ્ય સમયે,
કોઈને ખુશ કરવા માટે કરેલા કર્મનું કોઈ જ ફળ નથી મળતું..
અને જો કદાચ ફળ મળતું હોય
તો પણ
ફક્ત એક જ અયોગ્ય પાપ કર્મથી
તે તમામ સંચિત ફળને નિષ્ફળ જવામાં એક ક્ષણ પણ નથી લાગતી..
.
.
હવે
'મેં કરેલા સત્કર્મોનું (!!) ફળ મને ઈશ્વરે નથી આપ્યું',
એવી ફરીયાદ કરવી નિરર્થક નથી લાગતી ??
.
હે.. જાગ ને જાદવા..
અહીં નરસૈંયો કૃષ્ણને નહીં, પણ આપણાં કૃષ્ણાત્મા ને જગાડતો હોય તેવું નથી લાગતું ?
.
श्रीकृष्ण उवाच :
ऊधो, कर्मन की गति न्यारी !

आ मेसेज जरुर वाचो अने तमारा संतानोने वंचावो,

એક  દિવસ એક ભાઈ ઘરે આવી.
એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન.
કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે.

દીકરા વહુને રૂમ માં બોલાવીને આ પત્ર આપી દીધો.
ઘરમાં દીકરો અને વહુ હતા
ત્રીજી વ્યક્તી દીકરી હતી.

અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો,
અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ નહી લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત મળી સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે.

હા એક ખાસ વાત તમારી બાને આ વાતની જાણ નથી. એ  ભાઈ અને પત્ની બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા.

પત્ની એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે.

એ  ભાઈ બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે ?

આ બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા.
બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું.
એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, તમે જે  નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ તમારી  સહધર્મ ચારીણી છું.
સાચા અર્થમાં ધર્મ નિભાવીશ.

બીજી સ્ત્રી આ ઘરની એક દીકરી હતી.

તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ મા ની કુખેથી અવતર્યા છીએ.

તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે. હું સહોદર માં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.

દિકરો સ્ત્રી અને બહેનને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસથી.
તેઓ ત્રણે બહાર આવ્યા.

માતા પિતાની સામે ઉભા રહ્યા. પુત્રે  પત્નીને કહ્યું , જા રસોડામાં આજે લાપસી બનાવજે.
હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું.

અને પત્ની રસોડામાં ચાલી ગઈ.
દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી.
પુત્ર અને બહેન માતા પિતા પાસે આવ્યા.
અને એમની આંખો માં આંખ પરોવી દીધી.
પત્ની રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની
અને ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.
અને ચારેયની આંખ માં ચોમાસું બેસી ગયું.

દીકરો ભાવુક હ્રદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે  છે તે તો સમય જતા ખૂટી જશે.

પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી અક્ષય પાત્ર છે.

એ મિલકત છે  તમે  મારા માતા પિતા.
પુત્ર મમ્મીને કહ્યું તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી ?
પુત્રે પપ્પાને કહ્યું  તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી ? અરે. મને તો કાંઈ જોઈતું નથી.
મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત છે
અમારા મા- બાપ.

આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.
અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં પતિને કહ્યું,

મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
 પતિ પણ રડવાનું ખાળી ન શક્યા.દૂર ઉભેલી પત્ની પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.

અને એક ભાઈએ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.

આવી અમુલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.

આ મેસેજ તમારી પાસે તાકાત હોય એટલો ફોરવર્ડ  કરો.

जरा सोचिए - विज्ञान हमे कहाँ ले आया ?

पहले :- वो कुँए का पानी पीकर भी 100 वर्ष जी लेते थे
अब :- RO का शुद्ध पानी पीकर 40 वर्ष में बुढे हो रहे है

◆◆◆◆ ●●●● .......

पहले :- वो घाणी का मैला सा तैल खाके बुढ़ापे में भी मेहनत कर लेते थे।
अब :- हम डबल-ट्रिपल फ़िल्टर तैल खा कर जवानी में भी हाँफ जाते है

 ◆◆◆◆ ●●●● .......

पहले :- वो डले वाला नमक खाके बीमार ना पड़ते थे।
अब :- हम आयोडीन युक्त खाके हाई-लो बीपी लिये पड़े है

◆◆◆◆ ●●●● .......

पहले :- वो नीम-बबूल कोयला नमक से दाँत चमकाते थे और 80 वर्ष तक भी चब्बा-चब्बा कर खाते थे
अब :- कॉलगेट सुरक्षा वाले रोज डेंटिस्ट के चक्कर लगाते है

◆◆◆◆ ●●●● .......

पहले :- वो नाड़ी पकड़ कर रोग बता देते थे
अब :- आज जाँचे -रिपोर्ट -कराने पर भी रोग नहीं जान पाते है

◆◆◆◆ ●●●● .......

पहले :- वो 7-8 बच्चे जन्मने वाली माँ 80 वर्ष की अवस्था में भी खेत का काम करती थी।
अब :- पहले महीने से डॉक्टर की देख-रेख में रहते है फिर भी बच्चे पेट फाड़ कर जन्मते है

◆◆◆◆ ●●●● .......

पहले :- काले गुड़ की मिठाइयां खूब खा जाते थे
अब :- खाने से पहले ही सुगर की बीमारी हो जाती है

◆◆◆◆ ●●●● .......

पहले :- बुजर्गो के भी घुटने नहीं दुखते थे
अब :- जवान भी घुटनो और कन्धों के दर्द से कहराता है

◆◆◆◆ ●●●● .......

समझ नहीं आता ये विज्ञान का युग है या अज्ञान का ?

No comments

Theme images by Cimmerian. Powered by Blogger.